ટ્રમ્પના સન્માનમાં 14 જૂને રજા જાહેર કરવા રિપબ્લિકન સાંસદોની માંગણી
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા હજુ અકબંધ ઓહાયો રાજ્યના બે રિપબ્લિકન સાંસદોએ ટ્રમ્પના માનમાં રજા જાહેર કરવા કરી માગ ટ્રમ્પના સન્માનમાં 14 જૂનને રાજ્ય સ્તરની રજા જાહેર કરવા માગ વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભલે ચૂંટણીમાં હાર થઇ હોય પરંતુ તેમની લોકપ્રિયતા હજુ પણ અકબંધ છે. ઓહાયો રાજ્યના બે રિપબ્લિકન સાંસદોએ માગ કરી […]


