આયુષ્માન ભવ અભિયાન અંતર્ગત 70 હજાર લોકોએ 15 દિવસમાં અંગોનું દાન કરવાની પ્રતિજ્ઞા લીધી
આયુષ્માન ભાવ અભિયાન 15 દિવસમાં 70 હજાર લોકોએ અંગદાનનો લીધો સંકલ્પ મહિલાઓ રહી સૌથી આગળ દિલ્હી: આયુષ્માન ભવ અભિયાન અંતર્ગત દેશમાં પહેલીવાર 15 દિવસni અંદર 70 હજાર લોકોએ અંગોનું દાન કરવાની પ્રતિજ્ઞા લીધી. જેમાં મહિલાઓની સંખ્યા સૌથી વધુ હતી. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબરની વચ્ચે ચાલી રહેલા અભિયાન માટે સરકારે અંગદાન માટે રાષ્ટ્રીય રજિસ્ટ્રી શરૂ કરી […]


