1. Home
  2. Tag "doodle"

આજે ગૂગલની 25ની વર્ષગાઠ, આ ખાસ એવસર પર ગૂગલે બનાવ્યું આ ખાસ ‘ડૂડલ’

દિલ્હીઃ આજે કોઈ પણ વ્યક્તિને ક્યા ક પહોંચવું હોય કે કોઈ માહિતી જોઈતી હોય કે કોઈ પર્શનનો હલ જોઈતો હોય એટલે વિશ્વાના અનેક લોકો ગુપગલ સર્ચ એન્જિનની મદદ લે થછે ત્યારે વિશ્વભરમાં જાણીતુ આ ગુગલ સર્ચ એન્જિને આજે 25 વર્ષની સફર પૂર્ણ કરી છે. ગુગલ જ્યારથી આવ્યું ત્યારથી લોકોના જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. […]

ચંદ્રયાન-3ની સફળતાને લઈને ગૂગલે ઈસરોને આપી આ રીતે શુભેચ્છા – બનાવ્યું ખાસ પ્રકારનું ડૂડલ

દિલ્હીઃ ભારતે ચંદ્રયાન 3 નું ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો છે ત્યારે વિશ્વભરમાંથી ભારતને અને ઈસરોને આ સફળતા માટે શુભ સંદેશ આવી રહ્યા છે ત્યારે વિશ્વનું સૌથી લોક પ્રિય સર્ચ એન્જિન ગુગલે પણ ઈસરોને ખાસ કરીએ શુભેચ્છા પાઠવી છે. આજે જો તમે ગુગલનો યૂઝ કર્યો હશે તો તમને જાણ થઈ હશે ગુગલ પર […]

ગૂગલે દિવંગત અભિનેત્રી શ્રીદેવીને યાદ કરી,તેમના 60મા જન્મદિવસે ડૂડલ બનાવીને આપી શ્રદ્ધાંજલિ

મુંબઈ:આજે એટલે કે 13 ઓગસ્ટે ગૂગલ ડૂડલ હિન્દી સિનેમાની પ્રથમ મહિલા સુપરસ્ટાર ગણાતી દિવંગત અભિનેત્રી શ્રીદેવીનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. તેના જન્મદિવસ નિમિત્તે ગૂગલ ડૂડલ ચાંદનીની સફળતા અને સિનેમાની સફરની ઉજવણી કરે છે. પોતાની કારકિર્દી દરમિયાન અભિનેત્રીએ મિસ્ટર ઈન્ડિયા, ચાલબાઝ, મોમ, ઈંગ્લિશ વિંગ્લિશ જેવી કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું હતું. શ્રીદેવીનું પૂરું નામ શ્રી […]

ગૂગલે ઝરીના હાશ્મીને તેમની 86મી જન્મજયંતિ પર ડૂડલ બનાવીને શ્રદ્ધાંજલિ આપી, જાણો કોણ હતી ઝરીના હાશમી?    

ગૂગલે રવિવારે ભારતીય-અમેરિકન કલાકાર અને પ્રિન્ટમેકર ઝરીના હાશ્મીને તેમની 86મી જન્મજયંતિ પર ડૂડલ બનાવીને શ્રદ્ધાંજલિ આપી. આ ડૂડલ ન્યૂયોર્ક સ્થિત ગેસ્ટ આર્ટિસ્ટ તારા આનંદ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. ઝરીનાને ખાસ કરીને આધુનિકતાવાદ અને અમૂર્તતા જેવી કલા ગતિવિધિઓથી ઓળખવામાં આવે છે. ઝરીન હાશમીનો જન્મ આ દિવસે 1937માં અલીગઢમાં થયો હતો. તેઓ અને તેમના ચાર ભાઈ-બહેનો 1947માં […]

ગૂગલે બનાવ્યું પાણીપુરીનું ડુડલ,જાણો શું છે આ પાછળનું કારણ

પાણીપુરી સૌ કોઈનું પ્રિય ફૂડ છે. તેનું નામ સંભાળતા જ લોકોના મોઢામાં પાણી પણ આવી જાય છે. અને એમાં પણ યુવતીઓ અને મહિલાઓ પાણીપુરીના ખાવાના ખુબ જ શોખીન હોય છે.પાણીપુરીને દરેક શહેરમાં અલગ-અલગ નામે ઓળખાય છે. ત્યારે આજે ગૂગલે પાણીપુરી પર મજેદાર ડૂડલ બનાવ્યું  છે આ સાથે યૂઝર્સને મજેદાર ટાસ્ક આપી રહ્યું છે. આ પાછળનું […]

ગૂગલે ઇંગ્લિશ અભિનેતા એલન રિકમેન માટે બનાવ્યું ખાસ ડૂડલ

આજે 30 એપ્રિલના રોજ ગૂગલે અંગ્રેજી અભિનેતા એલન રિકમેન માટે એક ખાસ ડૂડલ બનાવ્યું છે. બ્રોડવે પ્લે ‘લેસ લાયસન્સ ડેન્જરસ’માં તેના આઇકોનિક અભિનયના 36 વર્ષ પૂરા કરવા માટે એલનને એક ડૂડલ સમર્પિત કરવામાં આવ્યું છે. આ પ્લે માટે તેને ટોની નોમિનેશન મળ્યું, જે તેની કારકિર્દીની શરૂઆત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રખ્યાત હેરી પોટર સિરીઝમાં […]

રસાયણશાસ્ત્રી મારિયો મોલિનાની આજે જન્મજયંતિ,ગૂગલે ડૂડલ બનાવીને આપ્યું સન્માન

ઘણીવાર કેટલાક ખાસ પ્રસંગો પર, ગૂગલ પોતાનું ડૂડલ બનાવીને તેની ઉજવણી કરે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે કોઈ મહાન વ્યક્તિની જન્મ કે પુણ્યતિથિ હોય તો પણ ગૂગલ તેમને ડૂડલ કરે છે. આ રીતે ગૂગલ એ તમામ લોકોને સન્માન આપે છે. Google એ 19 માર્ચ એટલે કે આજે તેના વિશેષ ડૂડલ દ્વારા મહાન રસાયણશાસ્ત્રી […]

આજે સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી,ગૂગલે પણ આ દિવસે બનાવ્યું ખાસ ડૂડલ

આજે સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં ગૂગલે પણ આ પ્રસંગે ડૂડલ બનાવ્યું છે.Google Doodle એ વેલેન્ટાઇન ડે 2023 ને પાણીના ટીપાં દર્શાવતા આકર્ષક એનિમેટેડ ગ્રાફિક્સ સાથે ડૂડલ બનાવ્યું છે.ડૂડલમાં બે ઉદાસ પાણીના ટીપાને દૂર સુધી પડતા દર્શાવાયા છે.તે પછી તે બંને ટીપાં એકસાથે ખુશ દિવસ બનાવે છે. ગૂગલ ડૂડલે તેના […]

ગૂગલે ડૂડલ બનાવીને ભારતના ઓલિમ્પિક મેડલિસ્ટ કેડી જાધવને યાદ કર્યા,જાણો કોણ હતા કેડી જાધવ?

આજે ભારતના દિગ્ગજ કુસ્તીબાજ ખાશાબા દાદાસાહેબ જાધવ (KD જાધવ)ની 97મી જન્મજયંતિ છે.આ અવસર પર સર્ચ એન્જિન ગૂગલે ખાસ ડૂડલ બનાવીને તેમના યોગદાનને યાદ કર્યું છે.Google મોટી હસ્તીઓને યાદ કરવા અને પ્રમુખ ઇવેન્ટને યાદગાર બનાવવા માટે સમય સમય પર ડૂડલ બનાવે છે. ખાશાબા દાદાસાહેબ જાધવ આઝાદી પછી ઓલિમ્પિકમાં વ્યક્તિગત મેડલ જીતનાર પ્રથમ એથ્લેટ હતા. કેડી જાધવનો […]

ગુગલે ‘અન્નામણી’ના 104 માં જન્મદિવસ પર બનાવ્યું ખાસ ડુડલ – જાણો હવામાન ક્ષેત્રે આ મહિલાએ આપેલા મહત્વના યોગદાન વિશે

જાણો કોણ છે અન્નામણી અન્નામણીના 104મા બર્થડે પર ગુગલે બનાવ્યું ડુડલ દિલ્હીઃ- વિશ્વનું સર્ચ એન્જિન ગુગલ અનેક જાણીતી હસ્તીઓના જન્મદિવસ પર કે પુણ્યતીથઈ પર કે પછી કોઈ ખાસ અવસર પર ખાસ ડુડલ બનાવીને તેના કાર્યને બિરદાવે છે ત્યારે આજરોજ અન્નામણીના 104મા જન્મદિવસ પર ગુગલે એક ખાસ ડુડલ બનાવીને તેમે યાદ કર્યા છે,અન્નામણી એક સફળ વૈજ્ઞાનિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code