કિચન ટિપ્સઃ- ઠંડીની સાંજે માત્ર 10 જ બનાવો આ ઘઉંની થુલીનું ટેસ્ટી ગરમા ગરમ સુપ
સાહિન મુલતાનીઃ- શિયાળો આવતાની સાથએ જ સુપ પીવાનું મન થાય છે અને એમા પણ જો સાંજે ગરમા ગરમ સુપ મળી જાય તો નમજા બમણી બની જાય છે. આજે ઘઉનું સુપ બનાવાની આનોખી રીત જોઈશું કદાચ જ તમે આ ઘઉનું સુપ પીઘુ હશે તો ચાલો જાણીએ આ સુપ કઈ રીતે બને છે. સામગ્રી 1 કપ – […]