1. Home
  2. Tag "Dr. Mandvia"

ભારતની જેનરિક દવાઓનાં કારણે “વિશ્વની ફાર્મસી” તરીકે ઓળખઃ ડો. માંડવિયા

ભારતની જેનરિક દવાઓનાં કારણે “વિશ્વની ફાર્મસી” તરીકે ઓળખઃ ડો. માંડવિયા નવી દિલ્હીઃ “ચાલો વૈશ્વિક ફાર્માસ્યુટિકલ માર્કેટને કબજે કરવા માટે આપણે ‘વૉલ્યુમ’થી “વેલ્યુ” નેતૃત્વ તરફ આગળ વધીએ. સંશોધન, ઉત્પાદન અને નવીનતાની વૈશ્વિક શ્રેષ્ઠ રીતિઓમાંથી જ્ઞાન સંચિત કરવાનો અને આપણાં વૈશ્વિક પદચિહ્ન- ગ્લોબલ ફૂટપ્રિન્ટ્સને વધારતા સાથે સ્થાનિક માગને પહોંચી વળવા ઉત્પાદનને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને […]

સાંસ્કૃતિક સુસંગતતા -અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવા હિન્દીના ઉપયોગને પ્રોત્સાહિત કરવી જોઈએ: ડૉ. માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય રસાયણ અને ખાતર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ આજે ​​હિન્દી ભાષાના પ્રચાર માટે રસાયણ અને ખાતર મંત્રાલયની હિન્દી સલાહકાર સમિતિની વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગ્રે ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, અમારો એકમાત્ર ઉદ્દેશ્ય દરેક નાગરિકનું કલ્યાણ અને આપણા દેશના વિકાસનો છે અને આ માટે આપણે […]

ખાદ્ય સુરક્ષા અને આરોગ્યપ્રદ ભોજનની પ્રથાઓ સુનિશ્ચિત કરવામાં રાજ્યોની ભૂમિકા મહત્વનીઃ ડો. માંડવિયા

નવી દિલ્હીઃ દેશમાં દરેક નાગરિક માટે ખાદ્ય સલામતી સુનિશ્ચિત કરવા માટે રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના કાર્યોને વધુ સઘન બનાવવાના પ્રયાસો રૂપે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભારતીય ખાદ્ય સુરક્ષા અને માપદંડ સત્તામંડળ (FSSAI)ના ચોથા રાજ્ય ખાદ્ય સલામતી સૂચકાંક (SFSI)ને બહાર પાડ્યો હતો. સમૃદ્ધ ભારત માટે, આપણે સ્વસ્થ ભારતની જરૂર છે અને સ્વસ્થ ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code