કોંગ્રેસ દ્વારા પ્રખર વક્તાઓની ભરતી માટે પ્રતિભા શોધ અભિયાન
અમદાવાદ/નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી, 2026 – Congress launches talent search campaign કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત સહિત રાષ્ટ્રીય સ્તરે પ્રખર વક્તાઓની ભરતી કરવા માટે ટેલેન્ટ હંટ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આજે અમદાવાદમાં આ અંગે જાહેરાત કરતા ‘પ્રતિભા શોધ અભિયાન’ના ગુજરાત પ્રભારી હરિશંકર ગુપ્તાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે દેશભરમાં પોતાની વિચારધારાને વધુ મજબૂત રીતે રજૂ […]


