વિશ્વમાં આગળ વધવા નવા રિસર્ચ અને ઇનોવેશન ખૂબ જરૂરી છે. ડો. મનસુખ માંડવિયા
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં આજે પહેલી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ રિસર્ચ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને ખેલ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું હતું. તારીખ 27થી 30 જાન્યુઆરી સુધી ચાલનારા આ પ્રથમ ઓલિમ્પિક્સ રિસર્ચ કોન્ફરન્સમાં વિશ્વભારના અનેક સ્પોર્ટ્સ રિસર્ચર્સ ભાગ લઈ રહ્યાં છે. કોન્ફરન્સનો શુભારંભ કરાવતા ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતુ કે, રાષ્ટ્રીય […]