જાણો ભારતીય મૂળના ડૉ. સ્વાતિ મોહન વિશે, જેના થકી નાસાએ મંગળ પર સફળ લેન્ડિંગ કરી ઇતિહાસ રચ્યો
ડૉ. સ્વાતિ મોહને કહ્યું, “મંગળ ગ્રહ પર ટચડાઉનની પુષ્ટિ થઇ ચૂકી છે. હવે અહીંયા જીવન હોવાના સંકેતોની તપાસ શરૂ કરવા માટે નાસા તૈયાર છે કેલિફોર્નિયા: અમેરિકી સ્પેસ એજન્સીના રોવર પરસિવરેંસે મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક લેન્ડીંગ કર્યું છે. પરસિવરેંસ રોવર ધરતી પરથી ટેકઓફ થયાના 7 મહિના બાદ મંગળ ગ્રહ પર પહોંચ્યો છે. ભારતીય સમય મુજબ ગુરુવાર-શુક્રવારે […]