ગાંધીનગરની ગટરો હવે રોબોટ સાફ કરશે, ગટરમાં ઊંડે સુધી જઈને કચરાનો નિકાલ કરશે
ગાંધીનગરઃ રાજ્યના મહાનગરનોમાં ડ્રેનેજની સફાઈ માટે ઉતરતા સફાઈ કામદારોના ઝેરી ગેસની ગુંગળામણથી મોતના અનેક બનાવો ભૂતકાળમાં બન્યા છે. આથી ગટરની સફાઈ કરવા માટે કોઈ માણસને મેન હોલમાં ઉતારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માનવીય ગરિમાના રક્ષણ માટે લેવાયેલા આ નિર્ણયના કારણે ગટર સફાઈની કામગીરીમાં પણ આધુનિકીકરણ આવી રહ્યું છે. ત્યારે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશને ગટરની ગંદકી સાફ […]