14 વર્ષીય વૈભવ સૂર્યવંશીને દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો
નવી દિલ્હી 26 ડિસેમ્બર 2025: Prime Minister’s National Children’s Award ભારતીય ક્રિકેટ અને દુનિયામાં પોતાની બેટિંગથી ધૂમ મચાવનાર 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીનું રાષ્ટ્રપતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું. તેમને દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. સમારંભ પછી તેઓ પ્રધાનમંત્રી મોદીને મળશે. બિહારના 14 વર્ષીય પ્રતિભાશાળી ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને નવી દિલ્હીના રાષ્ટ્રપતિ […]


