અમદાવાદમાં સૈન્યની મેડિકલ ટીમને ઉતારાઈઃ DRDO કોવિડ હોસ્પિટલમાં તૈનાત કરાઈ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધવા સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે સૈન્યની 57 સભ્યોની મેડીકલ ટીમને અમદાવાદમાં ઉતારીને ડીઆરડીઓ હોસ્પિટલમાં તૈનાત કરવામાં આવી છે. ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં બેડથી માંડીને ઓક્સિજન તથા રેમડેસિવિર સહિત તમામ સુવિધાઓની અછત છે. લોકો ભટકી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારને ડીઆરડીઓ હોસ્પિટલની દરખાસ્ત કરવામાં આવી હતી તે મંજુર રાખીને ગણતરીના […]