કચ્છઃ મુંદ્રા બંદરે એક કન્ટેનરમાંથી 52 કિલો કોકેઈનનો જથ્થો ઝડપાયો
અમદાવાદઃ ગુજરાતનો દરિયો અને દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન હોવાનું લાગી રહ્યું છે. અવાર-નવાર ચરસ અને ડ્રગ્સ પકડાય છે. દરમિયાન ફરી એકવાર 52 કિલો જેટલુ કોકેઈન ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. મુદ્રા પોર્ટમાં એક કન્ટેનરમાંથી આ જથ્થો મળી આવ્યો હતો. મીઠાની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હોવાનું ખૂલ્યું છે. તેમજ આ કન્ટેનર દુબઈથી આવ્યાનું […]