1. Home
  2. Tag "dri"

ચીનની વધુ એક કંપની ઓપ્પો ડીઆરઆઈના રડાર ઉપરઃ કરોડોની ટેક્સ ચોરીની આશંકા

નવી દિલ્હીઃ ભારતમાં સૌથી મોબાઈલ વેચાણમાં વીવો અને ઓપ્પોનો મોટો હિસ્સો છે, તાજેતરમાં જ મની લોન્ડરીંગ કેસમાં વીવોની વિવિધ ઓફિસોમાં દરોડા પાડ્વામાં આવ્યાં હતા. કંપની દ્વારા કરોડો રૂપિયા બારોબાર ચીન મોકલવામાં આવ્યાનું ખૂલ્યું હતું. હવે વધુ એક ચાઈનીઝ મોબાઈલ કંપની ઓપ્પો કરોડોની ટેક્સ ચોરીની વિગત સામે આવતા ડીઆરઆઈએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પ્રાપ્ત માહિતી […]

કચ્છઃ મુંદ્રા બંદરે એક કન્ટેનરમાંથી 52 કિલો કોકેઈનનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતનો દરિયો અને દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન હોવાનું લાગી રહ્યું છે. અવાર-નવાર ચરસ અને ડ્રગ્સ પકડાય છે. દરમિયાન ફરી એકવાર 52 કિલો જેટલુ કોકેઈન ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. મુદ્રા પોર્ટમાં એક કન્ટેનરમાંથી આ જથ્થો મળી આવ્યો હતો. મીઠાની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હોવાનું ખૂલ્યું છે. તેમજ આ કન્ટેનર દુબઈથી આવ્યાનું […]

મુંબઈ પોર્ટઃ ઈરાનથી મગફળીના તેલના નામે લવાયેલુ રૂ. 125 કરોડનું હેરોઈન પકડાયું, એકની ધરપકડ

મુંબઈઃ ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસની તપાસના ધમધમાટ વચ્ચે ડીઆરઆઈની ટીમે મુંબઈ પોર્ટ ઉપર દરોડા પાડ્યાં હતા. અહીં એક કન્ટેરમાંથી 25 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત લગભગ રૂ. 125 કરોડ હોવાનું મનાઈ રહ્યું છે. સુરક્ષા એજન્સીએ દરોડા દરમિયાન એક આરોપીને ઝડપી લીધો હતો. નવી મુંબઈથી જયેશ સાંઘવી નામના 62 વર્ષિય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code