1. Home
  2. Tag "dri"

મુન્દ્રા બંદરે DRIએ 16 કરોડની વિદેશી સિગારેટનું કન્ટેનર જપ્ત કર્યું

મુંબઈ:એક મોટી સફળતામાં, DRI અમદાવાદ ઝોનલ યુનિટે રેડીમેડ ગારમેન્ટ તરીકે જાહેર કરાયેલ કન્સાઇનમેન્ટમાં છુપાવેલ વિદેશી સિગારેટના કન્ટેનર લોડને જપ્ત કર્યું છે. 80.1 લાખ સિગારેટની સ્ટીક્સ મળી આવી હતી જેની અંદાજિત બજાર કિંમત રૂ. 16 કરોડ છે. વિકસિત ચોક્કસ બાતમીના આધારે, DRI અમદાવાદના અધિકારીઓએ કંબોડિયાના ફ્નોમ પેન્હ બંદરેથી મોકલેલ આયાત કન્ટેનરને મુંદ્રા બંદર પર અટકાવ્યું હતું. કન્સાઇનમેન્ટને […]

મુદ્રા પોર્ટ ઉપર સોપારીની દાણચોરીનો પ્રર્દાફાશ, દુબઈથી સ્ક્રેપ ટાયરના નામે મોકલાયો હતો જથ્થો

દુબઈથી સ્ક્રેપ ટાયરના 10 કન્ટેનરની આયાત થઈ હતી ડીઆરઆઈની તપાસમાં 4 કરોડની સોપારીનો જથ્થો ઝડપાયો ડીઆરઆઈની તપાસમાં ચોંકવનારા ખુલાસા થવાની શકયતા અમદાવાદઃ દાણચોરીને અટકાવવા માટે કસ્ટમ અને ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ સહિતની એજન્સીઓએ કવાયત શરૂ કરી છે. દરમિયાન કચ્છના મુદ્રા પોર્ટ ખાતે સોપારીની દાણચોરીનો ડીઆરઆઈએ પર્દાફાશ કર્યો છે. કરોડોની આ સોપારી દુબઈથી સ્કેપ ટાયરના નામે […]

DRI એ રૂ. 26.8 કરોડથી વધુની કિંમતની આર્ટ અને એન્ટિક વસ્તુઓ જપ્ત કરી

અમદાવાદ: વૈશ્વિક સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટેના પોતાના સંકલ્પને આગળ ધપાવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ વિન્ટેજ આર્ટિકલ્સ, એન્ટિક વસ્તુઓ અને ઐતિહાસિક કલાકૃતિઓ જપ્ત કરી છે, જેની કિંમત બજારમાં રૂ. 26.8 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. એક ચોક્કસ બાતમી પર કાર્યવાહી કરતા, ડીઆરઆઇએ યુએઇના જેબેલ અલીથી આયાત કરવામાં આવતા આયાત કન્ટેનરની ઓળખ કરી હતી, જેને કસ્ટમ્સ […]

DRI એ ઓપરેશન સિગારમાં મુન્દ્રા બંદરે વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર જપ્ત કર્યું

DRI એ ની મોટી કાર્યવાહી વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર જપ્ત કર્યું ચોક્કસ બાતમીના આધારે કર્યું જપ્ત  અમદાવાદ:ડીઆરઆઈએ ઓપરેશન સિગારમાં મુન્દ્રા બંદરે વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર જપ્ત કર્યું હતું.ચોક્કસ બાતમીના આધારે, DRI અમદાવાદના અધિકારીઓએ મુંદ્રા બંદર પર આયાતી કન્સાઈનમેન્ટ અટકાવ્યું હતું. કન્સાઇનમેન્ટને “ઓટો એર ફ્રેશનર” તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને તેને જેબેલ અલી પોર્ટ પરથી મોકલવામાં આવ્યું […]

દિલ્હી એરપોર્ટ ઉપર 17 કરોડનું કોકેઈન ઝડપાયું, બે આરોપીઓની ધરપકડ

નવી દિલ્હીઃ દેશમાં ડ્રગ્સના રેકેટને પકડી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત શરૂ કરી છે. દરમિયાન ડીઆઈઆઈએ દિલ્હી એરપોર્ટ ઉપરથી કેન્યાથી આવેલા મુસાફરને 17 કરોડનું કોકેઈનનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. આ જથ્થો મુંબઈમાં ડિલીવર થવાનો હતો જેથી ડીઆરઆઈએ તપાસને મુંબઈ સુધી લંબાવી હતી, તેમજ મુંબઈથી એક મહિલનાને ઝડપી લેવામાં આવી હતી. ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ […]

મુદ્રા પોર્ટ ઉપર અરેકા નટ્સ દાણચોરીની સિન્ડિકેટનો ડીઆરઆઈએ પર્દાફાશ કર્યો

અમદાવાદઃ ડીઆરઆઈએ 81.85 એમટી અરેકા નટ્સ કબજે કર્યા છે જેમને પીપી ગ્રેન્યુઅલ્સ અને પીઇ એગ્લોમેરેશન તરીકે જાહેર કરીને દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. મુખ્ય કાવતરાખોરની કસ્ટમ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અનૈતિક આયાતકારો માલના વર્ણનમાં ખોટી રીતે જાહેર કરીને એરેકા નટ્સની ગેરકાયદેસર દાણચોરીમાં સામેલ હતા. ઇન્ટેલિજન્સે વધુમાં જણાવ્યું હતું કે આ માલ […]

DRI એ રૂ. 10.4 કરોડથી વધુની કિંમતનું 1.04 કિલો કોકેન જપ્ત કર્યું

દિલ્હી:દેશમાં માદક દ્રવ્યોના જોખમ સામેની લડત ચાલુ રાખી, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ 1.04 કિલો કોકેઈન જપ્ત કર્યું છે, જેની કિંમત 10.4 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. આંતરરાષ્ટ્રીય ગેરકાયદે બજારમાંથી આયાત માલમાંથી.ડીઆરઆઈ દ્વારા એક ચોક્કસ બાતમી વિકસાવવામાં આવી હતી કે ઇક્વાડોરથી આયાત કરાયેલ અમુક માલસામાન આવી રહ્યો છે, જેમાં માદક દ્રવ્યો હોવાની શક્યતા છે. […]

DRI એ મુન્દ્રા સેઝ ખાતે ચાલતા 100 કરોડના દાણચોરીના રેકેટના માસ્ટરમાઇન્ડ્સને પકડ્યા

દાણચોરીના રેકેટના માસ્ટરમાઇન્ડ્સ ઝડપાયા  DRI એ મુન્દ્રા સેઝ ખાતે ચાલતા 100 કરોડના રેકેટનો કર્યી પર્દાફાશ  અમદાવાદ:  દાણચોરી કરતી કાર્ટેલ સામે મોટી કાર્યવાહીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) અમદાવાદ દ્વારા મુન્દ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ) મારફતે ચાલતા દાણચોરીના રેકેટના ત્રણ માસ્ટર માઇન્ડની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રૂ.100 કરોડનો દાણચોરીનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. ડીઆરઆઈની […]

દમણમાં નેધરલેન્ડથી આવેલા પાર્સલમાંથી DRIએ આઈસ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો

બે પાર્સલમાં આઈસ ડ્રગ્સ મોકલવાયું હતું ડીઆરઆઈએ ગુનો નોંધવાની સાથે તપાસનો ધમધમાટ તેજ કર્યો આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસાની શકયતા અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં નશાના નેટવર્કને તોડી પાડવા માટે વિવિધ સરકારી એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન ડીઆરઆઈએની ટીમે દક્ષિણ ગુજરાતને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાંથી આઈસ ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. ચોંકાવનારી વાત […]

તમિલનાડુઃ દરિયો અને દરિયાકાંઠા પાસેથી રૂ. 20.21 કરોડનું 32 કિલો સોનું ઝડપાયું, શ્રીલંકાથી લવાયું હતું

બેંગ્લોરઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG), મંડપમ અને રામનાદ કસ્ટમની મદદથી સંયુક્ત ઓપરેશનમાં પ્રિવેન્ટિવ ડિવિઝનની બે ફિશિંગ બોટને અટકાવી 20.21 કરોડ રૂપિયાની કિંમતનું 32.869 કિલો વિદેશી મૂળનું સોનું જપ્ત કર્યું કરાયું હતું. કરોડો રૂપિયાનું સોનુ તસ્કરી કરીને શ્રીલંકાથી દરિયાકાંઠના માર્ગે ભારતમાં કરવામાં આવ્યું હતું. ડીઆરઆઈ, ચેન્નાઈને ચોક્કસ બાતમી મળી હતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code