1. Home
  2. Tag "dried fruits"

દિવાળી તહેવારોને લીધે ડ્રાયફ્રુટ્સના ભાવમાં 10થી15 ટકાનો વધારો

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારાને લીધે દરેક ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. મોંઘવારીઓ માઝા મુકી છે. ત્યારે દિવાળીના પર્વમાં ડ્રાયફૂટના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 10 થી 15 ટકાનો વધારો થયો છે. વેપારીઓ સિઝન સારી જશે તેવી આશા રાખી રહ્યા છે. પરંતુ અફઘાનિસ્તાનથી પુરતી આયાત ન થતાં અને બીજી બાજુ ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થતાં ભાવમાં વધારો […]

અફઘાનિસ્તાનથી ડ્રાયફ્રુટ્સની આયાત થતાં હવે દિવાળી પર ભાવ વધવાની શક્યતા નહીંવત્

અમદાવાદઃ અફઘાનિસ્તાનમાં સત્તા પરિવર્તન થતાં અને તાલીબાનોએ સત્તા સંભાળતા ભારતમાં ડ્રાયફ્રટ્સની  આયાતમાં ઘટાડો થયો હતો. હવે સ્થિતિ રાબેતા મુજબની બની ગઈ છે. પરંતુ આર્થિક લેવડ-દેવડનો પ્રશ્ન હજુ પણ ઊભો જ છે. ત્યારે આંતરરાષ્ટ્રીય વેપાર સાથે સંકળાયેલા વેપારીઓએ વચલો રસ્તો કાઢીને દુબઈની બેન્કોના માધ્યમથી લેવડ-દેવડ કરીને વેપાર શરૂ કર્યો છે. દિવાળીના તહેવાર આવી રહ્યો છે, એમાં […]

અફઘાનિસ્તાનની સ્થિતિને લીધે આયાત-નિકાસ બંઘ થતાં સુકા મેવાના ભાવમાં થયો વધારો

અમદાવાદઃ તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કર્યા બાદ હજુપણ આરાજક્તાનો માહોલ છે. મોટાભાગના દેશોએ તો પોતાની રાજદ્વારી કચેરીઓ પણ બંધ કરી દીધી છે. અને વેપાર-વણજ પણ અટકાવી દીધો છે. જેના લીધે અફઘાનિસ્તાનમાંથી ભારતમાં આયાત કરાતા સુકો મેવો અને હિંગની આયાત પણ અટકી ગઈ છે. પરિણામે, આવનારા તહેવારો અને દિવાળીએ સૂકા મેવા મોંઘા થશે અને તેની પુરવઠાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code