વરસાદની ઋતુમાં પીઓ ઈમ્યુનિટી બુસ્ટર ચા, બીમારીઓ દૂર રહેશે
                    આદુ- મુલેથી ચાને ઈમ્યુનિટી વધારનાર માનવામાં આવે છે. આયુર્વેદમાં પણ તેના અનેક ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જો તમે વરસાદની મોસમમાં આ ચા પીશો તો ઈમ્યુનિટી મજબૂત રહેશે અને બીમારીઓ દૂર રહેશે. વરસાદમાં ઈમ્યુનિટી નબળી પડી જવાનો ભય રહે છે. જેના લીધે પેટ, ત્વચા અને ગળામાં ઈન્ફેક્શન પણ વધે છે. વરસાદની મોસમમાં વારંવાર ઉધરસ અને […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

