માલવણ નજીક હાઈવે પર દાડમ ભરેલી ટ્રકમાં લાગી આગ, ડ્રાઈવર-ક્લીનર દાઝી ગયા
સુરેન્દ્રનગર, 25 ફેબ્રુઆરી 2026: જિલ્લાના પાટડી તાલુકાના માલવણથી કચ્છ જતા હાઈવે પર અખિયાણા અને ધર્મઠ પાસે દાડમ ભરેલી આઈસર ટ્રકમાં અકસ્માત બાદ આગ લાગતા ટ્રકના ડ્રાઇવર અને કન્ડકટર ગંભીરરીતે દાઝી જતા પ્રાથમિક સારવાર અર્થે ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા. ટ્રકમાં આગ લાગ્યાની જાણ થતાં જ પોલીસ તેમજ […]


