વડોદરામાં ગોત્રી રોડ પર વાહનોને અડફેટે લેતા કારચાલકને લોકોના ટોળાંએ મારમાર્યો
પૂરફાટ ઝડપે કારે એક્ટિવા, રિક્ષા અને ટેમ્પાને અડફેટે લીધા હતા લોકોના ટોળાંએ કારચાલક પકડીને મેથીપાક આપ્યો કારમાંથી બિયરના ત્રણ ટીન મળી આવ્યા વડોદરાઃ શહેરના ગોત્રી રોડ પર ઈએસઆઈ હોસ્પિટલ નજીક પૂરફાટ ઝડપે આવેલી કારએ એક્ટિવા, રિક્ષા, ટેમ્પો સહિતના ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતાં. આ અકસ્માતમાં એક્ટિવા પર જઈ રહેલા યુવક અને યુવતી ઇજાગ્રસ્ત થયા […]