સુરતમાં એમ્બ્યુલન્સની સાયરન વાગતી રહી છતાંયે વાહનચાલકે સાઈડ ન આપી
બીઆરટીએસ રૂટમાં જ કારચાલકે કરી અવળચંડાઈ સોશ્યલ મીડિયામાં વિડિયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી કારનો નંબર મળ્યો, પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે સુરતઃ ગુજરાતમાં ઘણાબધા વાહનચાલકોમાં ડિસીપ્લીન જોવા મળતા નથી. પોલીસ, એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગ્રેડના વાહનોને ઈમજન્સીના સમયે સાઈડ આપીને સહકાર આપવો વાહનચાલકોની ફરજનો એક ભાગ છે. ઘણાબધા વાહનચાલકો નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા હોય છે. […]