વડોદરાના માંજલપુરમાં કારચાલકને હાર્ટએટેક આવતા ચાર વાહનોને અડફેટે લીધા, કારચાલકનું મોત
વડોદરાઃ ગુજરાતમાં હાર્ટના સૌથી વધુ દર્દીઓ છે. માત્ર સિનિયર સિટિજનો જ નહીં પણ હવે યુવાનો પણ હાર્ટએટેકનો ભોગ બની રહ્યા છે. વાહનચાલકોને ચાલુ વાહન દરમિયાન હાર્ટેટેક આવે ત્યારે પણ ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક કારચાલકને હાર્ટએટેક આવતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ચાર જેટલાં વાહનોને અડફેટમાં લીધા હતા. કારચાલકને બેભાન અવસ્થામાં નજીકની […]