સુરતમાં બીઆરટીએસ બસોમાં હવે ડ્રાઈવર તરીકે મહિલાઓને સુકાન સોંપાશે
સુરત મ્યુનિ.કોર્પોરેશને જર્મનની સંસ્થા સાથે કર્યા MOU સંસ્થા દ્વારા મહિલાઓને બસ ચલાવવાની તાલીમ આપીને લાયસન્સ અપાવશે BRTSમાં ડ્રાઈવર-કંડકટર સહિત તમામ સંચાલન મહિલાને સોંપાશે સુરત: મહિલાઓ પણ હવે પુરૂષ સોવડી બની રહી છે. તમામ ક્ષેત્રમાં મહિલાઓ સુપેરે કાર્ય કરી રહી છે. ત્યારે સુરત શહેરમાં બીઆરટીએસ બસોમાં ડ્રાઈવર સહિત તમામ સંચાલનનું કામ મહિલાઓને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો […]