ગુજરાતમાં 15મી મે સુધી ડ્રોન-આતશબાજી પર પ્રતિબંધ, સરકારી કર્મચારીઓની રજાઓ રદ
15મી મે સુધી કોઈપણ કાર્યક્રમમાં ડ્રોન ઉડાવી શકાશે નહી ગુજરાત સરકારના તમામ અધિકારીઓ, કર્મચારીઓની રજાઓ રદ લગ્ન પ્રસંગોમાં પણ ફટાકડા ફોડી શકાશે નહીં, અમદાવાદઃ પાકિસ્તાન સામે યુદ્ધની સ્થિતિ સર્જાતા સરહદી રાજ્ય ગુજરાતમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રીએ સરહદી જિલ્લાના કલેકટરો અને જિલ્લા પોલીસ વડા સાથે ટેલિફોનિક વાત કરીને જરૂરી સુચના આપી હતી. […]