વાયબ્રન્ટ સમિટની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરના આકાશમાં થશે ડ્રોન લેસર શોનો અદભૂત નઝારો
અમદાવાદઃ પાટનગર ગાંધીનગર ખાતે આગામી તા. 10મી જાન્યઆરીથી યોજાનારી વાઈબ્રન્ટ સમિટની આખરી તૈયારીઓ ચાલી રહી છે. વાઈબ્રન્ટ સમિટને ભપકાદાર બનાવવા સમિટની પૂર્વ સંધ્યાએ આકાશી નઝારાને ભવ્યાતિભવ્ય બનાવવા ડ્રોન લેસર શોનું આયોજન થશે અને ગાંધીનગરમાં આસપાસ ત્રણથી પાંચ કિલોમીટર સુધીમાં લાઇટ શો લોકો જોઈ શકે તેવો નઝારો હશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ડ્રોન માધ્યમથી લેસર શો […]