જમ્મૂમાં ફરી ડ્રોન જોવા મળ્યું, એરફોર્સ પરના ડ્રોન હુમલાની તપાસ NIAને સોંપાઇ
જમ્મૂમાં એરફોર્સ સ્ટેશન પર હુમલા બાદ ફરી ડ્રોન જોવા મળ્યું જો કે સેનાએ આ વાતનો ઇનકાર કર્યો છે ગૃહ મંત્રાલયે જમ્મૂ એરફોર્સ સ્ટેશન પરના ડ્રોન હુમલાની તપાસ NIAને સોંપી નવી દિલ્હી: જમ્મૂમાં હાલમાં જ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલા બાદ હવે એલર્ટ જાહેર કરાયું છે તેમજ સેના પણ સતર્ક છે. આ બધા વચ્ચે જમ્મૂના સુંજવાન […]


