હાથીપગા રોગ’ નિર્મૂલન માટે તા.10મીથી બે દિવસ દવા વિતરણ કાર્યક્રમ યોજાશે
ચાર તાલુકામાં 5.46 લાખથી વધુ લોકોને રૂબરૂમાં દવા ગળાવવામાં આવશે રોગના જીવાણુંઓ રાત્રીના સમયે જ લોહીમાં પરિભ્રણ કરતાં હોય છે આરોગ્યતંત્ર દ્વારા રાત્રે 8થી 12ના સમયગાળામાં જ દર્દીઓના લોહીના નમૂના લેવાશે ગાંધીનગરઃ સ્વસ્થ નાગરિક- સ્વસ્થ દેશ’નું નિર્માણ કરે છે. જ્યારે, ગુજરાત ટી.બી., પોલીયો જેવા વિવિધ પ્રકારના ગંભીર રોગોને જડમૂળથી નાશ કરવા રાજ્ય સરકાર હરહંમેશ ખડેપગે રહે છે. […]