સુરતમાં ડ્રગ્સ બનાવતી ફેકટરી પકડાઈ, પોલીસે 3 આરોપીની કરી ધરપકડ
સુરત, 7 જાન્યુઆરી 2026: Drug manufacturing factory busted in Surat શહેરના પુણા વિસ્તાર રેસિડન્ટ એરિયામાં ચાલતી MD ડ્રગ્સ બનાવવાની હાઈટેક ફેકટરી પકડાઈ છે. શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને એક મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એમડી ડ્રગ્સ બનાવતી ફેકટરીમાંથી 3 શખસોની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરના […]


