અમદાવાદમાં રિક્ષામાં ડિલિવરી કરવા નિકળેલી મહિલા અને તેનો સાથીદાર પકડાયા
બાઉન્સર મહિલા મુંબઈથી ડ્રગ્સ લાવીને ડિલિવરી કરતી હતી, રિક્ષાચાલક ડ્રગ્સનો બંધાણી હોવાથી બાઇન્સર મહિલાના સંપર્કમાં આવ્યો હતો, પોલીસે 31 લાખના ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ કબજે લીધો અમદાવાદઃ શહેરમાં ડ્રગ્સની હેરાફેરી સામે પોલીસ બાજ નજર રાખી રહી છે. ત્યારે શહેર ક્રાઈમ બ્રાન્ચે શહેરના રામોલ વિનયપાર્ક ત્રણ રસ્તા પાસેથી એક રિક્ષામાં પસાર થઈ રહેલી સિરિનબાનુને ઝડપીને ડ્રગ્સનો […]