1. Home
  2. Tag "DRUGS"

દક્ષિણ ભારતમાં કેરળના દરિયામાંથી 300 કિલો ડ્રગ્સ સાથે છ શ્રીલંકન નાગરિક ઝબ્બે

મુંબઈઃ ભારતમાં યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ માફિયાઓ સક્રીય થયા છે. બીજી તરફ નારકોર્ટીગ કન્ટ્રોલ બ્યુરો સહિતની સુરક્ષા એજન્સીઓ પણ ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક તોડવા માટે કામગીરી કરી રહી છે. તાજેતરમાં જ ગુજરાતના દરિયામાંથી કોસ્ટગાર્ડ અને એટીએસની ટીમે રૂ. 150 કરોડના હેરોઈનના જથ્થા સાથે આઠ પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા. દરમિયાન આજે કેરળના દરિયામાંથી એક બોડમાંથી […]

કચ્છના દરિયામાંથી રૂ. 150 કરોડના હેરોઈન સાથે આઠ પાકિસ્તાની ઝડપાયા

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન આરોપીઓ પાસેથી 30 કિલો હેરોઈન ઝડપાયું સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ કર્યો અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલું છે. જેથી પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓની નજર ગુજરાતના દરિયા ઉપર છે. જેથી કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાંથી અવાર-નવાર ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવે છે. આમ પાકિસ્તાનમાં બેઠેલા ટ્રગ્સ માફિયાઓ […]

દિલ્હીમાંથી 10 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું, બે આરોપીઓની ધરપકડ

દિલ્હીમાંથી 10 કરોડનું ડ્રગ્સ પોલીસે કર્યું જપ્ત દિલ્હી પોલીસ અને રેલવે પોલીસ યુનિટે ડ્રગ્સની ખેપનો ભાંડાફોડ કર્યો પોલીસને 10.5 કિલોગ્રામ એન્ફીટામાઇમ ડ્રગ મળી આવ્યું છે નવી દિલ્હી: ભારતમાં મોટા પાયે ડ્રગ્સનો વ્યાપાર ગેરકાયદેસર રીતે અને ચોરીછૂપીથી ચાલી રહ્યો છે અને વારંવાર આ પ્રકારનું ડ્રગ્સ પકડાતું હોય છે ત્યારે ફરી દેશની રાજધાની નવી દિલ્હીમાંથી પોલીસને ડ્રગ્સનો […]

ઈન્ડિયન કોસ્ટગાર્ડના જહાજ રાજવીરે ઝડપી ડ્રગ્સની મોટી ખેપ, ક્રૂ મેમ્બર્સની પૂછપરછ

અંડમાન સાગરમાંથી જપ્ત કરાયું મ્યાંમારનું જહાજ 1160 કિલોગ્રામ પ્રતિબંધિત ડ્રગ કરાયું જપ્ત 6 ક્રૂ મેમ્બર્સ કસ્ટડીમાં લેવાયા, પૂછપરછ હાથ ધરાઈ ભારતીય તટરક્ષક દળે મ્યાંમારના એક જહાજને 1160 કિલોગ્રામ પ્રતિબંધિત ડ્રગની સાથે ઝડપ્યું છે. ભારતીય તટરક્ષક જહાજ રાજવીરે અંડમાન સાગરમાંથી મ્યાંમારના આ જહાજને ઝડપ્યું છે. ભારતીય તટરક્ષક દળના મહાનિરીક્ષક મનીષ પાઠકે કહ્યુ છે કે તટરક્ષક જહાજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code