1. Home
  2. Tag "DRUGS"

કંડલા બંદર ઉપરથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં પંજાબમાંથી આયાતકારની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતના કંડલા બંદર ઉપરથી તાજેતરમાં ઝડપાયેલા રૂ. 1439 કરોડના ડ્રગ્સ કેસમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની તપાસ કરતા ઉત્તરાખંડના એક આયાતકારની સંડોવણી સામે આવી હતી. જો કે, બીજી તરફ પોતાની ધરપકડથી બચવા માટે આયાતકાર ફરાર થઈ ગયો હતો. પરંતુ તપાસ દરમિયાન તેને પંજાબમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. ડીઆરઆઈએ […]

જખૌ નજીકથી પાકિસ્તાની બોટમાંથી રૂ. 280 કરોડનું હેરોઈન ઝડપાયું, અફઘાનિસ્તાન કનેકશન પણ સામે આવ્યું

અમદાવાદઃ ગુજરાતના દરિયામાંથી એટીએસ અને ઈન્ડિયાન કોસ્ટગાર્ડની ટીમે એક પાકિસ્તાની બોટમાંથી રૂ. 280 કરોડનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સના જથ્થા સાથે 9 પાકિસ્તાની માછીમારોને ઝડપી લેવામાં આવ્યાં હતા. આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતા ગોળીબારની ઘટના બની હતી. જેમાં 3 વ્યક્તિઓને ઈજા થઈ હતી. પ્રાથમિક તપાસમાં ડ્રગ્સનો આ જથ્થો કરાંચીના મુસ્તુફા નામના ડ્રગ્સ માફિયાએ […]

કંડલા નજીક કન્ટેનરમાંથી 3000 કરોડનું ડ્રગ્ઝ પકડાયુ, ATS અને DRIની સંયુક્ત કાર્યવાહી

ગાંધીધામઃ ડ્રગ્સ હેરાફેરીમાં ગજરાતનો દરિયો કાંઠો સ્વર્ગ સમાન બનતો જાય છે. જેમાં કચ્છના બંદરો પરથી અગાઉ પણ ડ્રગ્સ પકડાયુ હતું. ત્યારે હવે ગાંધીધામ શહેરના ભચાઉ ધોરીમાર્ગ પર આવેલા CSF (કન્ટેન્ટર ફ્રેઈટ સ્ટેશન)માંથી DRI અને ATSએ સંયુક્ત તપાસકાર્ય અંતર્ગત દરોડા પાડ્યા હતા. જે દરમિયાન એક કન્ટેનરમાંથી કરોડો રૂપિયાનો હેરોઈનનો જથ્થો મળી આવ્યો છે. ટેલકમ પાવડર હેઠળ […]

ચીનના શાંઘાઈમાં લોકડાઉનના પગલે જનજીવન ખોરવાયું, જરૂરી દવાઓ અને ભોજનની અછત

નવી દિલ્હીઃ ચીનના શાંઘાઈમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ચીનના પ્રશાસને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અહીં કડક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર શાંઘાઈમાં લોકો માટે ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોમાં ખાવા-પીવાની વસ્તુઓનો અભાવ જોવા મળી રહ્યો છે. શહેરમાં એક વ્યક્તિ કોવિડ લોકડાઉનના નિયમોને તોડીને પોલીસ પાસે પહોંચ્યો હતો. તેને અપેક્ષા હતી કે […]

કચ્છમાંથી પકડાયેલા 21હજાર કરોડના ડ્રગ્સના જથ્થાને સળગાવીને નાશ કરાશે

ભૂજઃ કચ્છમાં છેલ્લા બે-ત્રણ મહિનામાં સૌથી વધુ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. જેમાં મુન્દ્રામાંથી ત્રણ ટન જેટલો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. જેની કિંમત આશરો 21 હજાર કરોડ જેટલી થાય છે. કોર્ટના આદેશ બાદ પરીક્ષણ, સેમ્પલીંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ટૂંક સમયમાં ગાંધીધામ નજીક હેઝાર્ડસ વેસ્ટ ડિસ્ટ્રોય યુનિટમાં ડ્રગ્સનો નિકાલ કરાશે. દેશભરમાં ચકચાર જગાવનારા મુંદ્રા […]

ગુજરાતમાં નશીલા દ્રવ્યો અને દારૂની હેરાફેરી અટકાવવા પોલીસે શરૂ કર્યું અભિયાન

અમદાવાદઃ ગુજરાતમાં નશીલા દ્રવ્યોના દૂષણને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દારૂની હેરાફેરીને અટકાવા માટે સઘન પેટ્રોલિંગ અને સતત વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન બે વર્ષના સમયગાળામાં પોલીસ દ્વારા રૂ. 600 કરોડથી વધુની કિંમતનો નશીલા દ્રવ્યોનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસે નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા […]

ગુજરાત: અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતના પોરબંદરમાં અરબી સમુદ્રમાંથી સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. સુરક્ષા એજન્સીઓએ દરિયામાંથી લગભગ 800 કિલો ડ્રગ્સ પકડ્યું હોવાનું જાણવા મળે છે. જેની આંતરરાષ્ટ્રીય કિંમત અંદાજે બે હજાર કરોડ જેટલી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક માહિતી […]

કચ્છના દરિયાકિનારે વધુ એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, એનસીબીની તપાસમાં ખુલાસો

કન્ટેનરમાં ડ્રગ્સ ભારત લવાયું હતું અમેરિકા ડ્રગ્સના 90 પેકેટ જપ્ત કરાયાં કન્ટેનર ઉપર માલ્ટા દેશનો ફ્લેગ લગાવાયો હતો અમદાવાદઃ ગુજરાતનો દરિયા કિનોરો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગસમાન બન્યો હોવાનું લાગી રહ્યું છે. ફરી એકવાર કચ્છમાંથી વિદેશી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. એનસીબીએ મુદ્રા પોર્ટમાં તપાસ કરીને અમેરિકન ટ્રગ્સ તરીકે ઓળખાતા મેરિજુઆ તરીકે ઓળખાય છે. પોલીસ તપાસમાં […]

ગુજરાતમાં એક વર્ષમાં NCBએ 600 કિલો જેટલો નશિલા દ્રવ્યોનો જથ્થો ઝડપી કુલ 52 આરોપીઓની ધરપકડ કરી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી સામે સુરક્ષા એજન્સીઓએ લાલઆંક કરી છે. દરમિયાન વર્ષ 2021માં એનસીબીએ 600 કિલો નશીલા દ્રવ્યોના જથ્થા સાથે કુલ 52 આરોપીઓને ઝડપી લઈને જેલના પાછળ ધકેલી દેવાયાં છે. તેમજ 2022માં ડ્રગ્સ માફિયાઓ સામે અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર એનસીબીએ એક વર્ષના સમયગાળામાં ચરસના આઠ કેસ […]

પોલીસની ઘોંસ વધતા ડ્રગ્સ માફિયાઓ માદવ દ્રવ્યોની હેરાફેરી માટે નવી-નવી તરકીબ અજમાવી રહ્યાં છે

દિલ્હીઃ રેલવે પોલીસે રાત્રે દક્ષિણ બિહાર એક્સપ્રેસની એસી બોગીમાંથી 43 કિલો ગાંજો કબજે કર્યો છે. તેમજ બે આરોપીઓની પણ ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન અને રોકડ જપ્ત કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં પશ્ચિમ ચંપારણ જિલ્લાના લક્ષ્મીપુર ગામના રાજન કુમાર ગોપ અને મુરમાવા ગામનો વિજય ચૌહાણ હોવાનું જાણવા મળે છે. દેશમાં છેલ્લા કેટલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code