સુરતથી મહારાષ્ટ્ર જઈ રહેલી લકઝરી બસના ચાલકે ચીક્કાર દારૂ પીતા પ્રવાસીઓએ મારમાર્યો
લકઝરી બસ ચાલક દારૂના નશામાં બેફામ અને જોખમી રીતે બસ હંકારી રહ્યો હતો, લકઝરી બસ સુરતથી મહારાષ્ટ્રના ચોપડા જઈ રહી હતી, મહારાષ્ટ્રના શિરપુર નજીક બસ રોકી ડ્રાઇવરને બરાબરનો મેથીપાક આપ્યો, સુરતઃ રાજ્યમાં નશાની હાલતમાં વાહન ચલાવતા અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે સુરતથી મહારાષ્ટ્રના ચોપડા જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસના નશાબાજ ડ્રાઇવરને મહારાષ્ટ્રના શિરપુર […]


