વડોદરામાં દારૂના નશામાં કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લેતા 3ને ઈજા
રોષે ભરાયેલા લોકોએ કારચાલકને મેથીપાક આપીને પોલીસ હવાલે કર્યો અકસ્માત બાદ પણ કારચાલક ભાનમાં નહોતો પોલીસે કારચાલકની અટકાયત કરી વડોદરાઃ રાજયમાં અમદાવાદ, સુરત વડદરા અને રાજકોટ સહિત મહાનગરોમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવના બનાવો વધીતા જાય છે. ખાસ કરીને રાતના સમયે દારૂ પીને પૂર ઝડપે વાહનો ચલાવવાને લીધે અકસ્માતોના બનાવો બની રહ્યા છે. ત્યારે વડાદરા શહેરમાં રાતે […]