અમદાવાદમાં ભગવાન જન્નાથજીની પરંપરાગત રથયાત્રા તા. 7મી જુલાઈએ નીકળશે
                    અમદાવાદઃ ગુજરાતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા 07 જુલાઈ (આષાઢી બિજ)ના રોજ નીકળશે. રવિવારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે રથયાત્રા અને મંદિરની સુરક્ષાને લઈને જમાલપુરના જગન્નાથ મંદિર ખાતે મંદિરના ટ્રસ્ટીઓ અને મુખ્ય પૂજારી સાથે બેઠક યોજી હતી. તેમણે ભગવાન જગન્નાથના પણ દર્શન કર્યા હતા. પોલીસ કમિશનરની સાથે જેસીપી, ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી સહિત અનેક અધિકારીઓ પણ હાજર […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

