Breaking News દુબઈ એર શો દરમિયાન ભારતીય યુદ્ધ વિમાન તેજસ તૂટી પડ્યુંઃ જુઓ વીડિયો
દુબઈ, 21 નવેમ્બર, 2025ઃ Breaking News Indian fighter jet Tejas crashes during Dubai Air Show દુબઈમાં યોજાઈ રહેલા એર શો દરમિયાન આજે શુક્રવારે ભારતીય યુદ્ધ વિમાન તેજસ તૂટી પડ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. ભારતીય હવાઈદળ IAF દ્વારા આ ઘટના બની હોવાની વાતને સમર્થન આપવામાં આવ્યું હતું. એરફોર્સના પ્રવક્તાએ જણાવ્યું કે, આઈએએફનું તેજસ દુબઈ એર શો-25 […]


