1. Home
  2. Tag "Dubai Expo"

દુબઈ એક્સ્પો:અભિનેતા રણવીર સિંહે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે કરી મુલાકાત  

રણવીર સિંહે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે કરી મુલાકાત ‘ધ ગ્લોબલ રીચ ઑફ ઈન્ડિયન મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ’ વિષય પર ચર્ચા ભારતીય મનોરંજન જગતમાં વાગશે ડંકો   મુંબઈ:દુબઈ ખાતે દુબઈ એક્સ્પો 2020 ચાલી રહ્યો છે. ત્યારે દુબઈ પ્રવાસના ત્રીજા દિવસે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે કહ્યું હતું કે, ભારતએ વાર્તા કહેવાની ભૂમિ છે,અને ફિલ્મ […]

મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર CM ભૂપેન્દ્ર પટેલ દુબઈ એક્સ્પોમાં ભાગ લેવા વિદેશ યાત્રા કરશે

ગાંધીનગરઃ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી જાન્યુઆરીમાં યોજાવાનીં છે, ત્યારે ગુજરાતમાં વધુને વધુ મુડી રોકાણ આવે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકારે દુબઈ ખાતે યોજાનારા એક્સ્પોમાં પણ ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. જેમાં ભાગ લેવા માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ 8-9 ડિસેમ્બરે દુબઈ જશે. દુબઈની આ યાત્રામાં CM ભૂપેન્દ્ર પટેલ […]

કોરોના કાળમાં વિશ્વનો સૌથી મોટો દુબઇ એક્સપોનું આયોજન, 192 દેશો ભાગ લેશે

1 ઑક્ટોબરથી દુબઇમાં વર્લ્ડ એક્સપોનો થયો પ્રારંભ ભારતનું પેવેલિયન આ વખતે છે આકર્ષણનું કેન્દ્ર ભારતનું પેવેલિયન 11 અલગ અલગ થીમ પર બનાવવામાં આવ્યું છે નવી દિલ્હી: આજથી દુબઇમાં વર્લ્ડ એક્સ્પોનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેમાં ભારતનું પેવેલિયન હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિશ્વના 192 દેશો આ એક્સ્પોમાં ભારતનું સામર્થ્ય જોશે. દુબઇમાં 1 ઑક્ટોબરથી શરૂ […]

દુબઈ ખાતે યોજાનારા એક્સ્પોમાં ભાગ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નહીં જાય, પણ 7 IAS અધિકારીઓ જશે

ગાંધીનગરઃ ગુજરાતમાં વધુને વધુ મૂડી રોકાણો થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગામી જાન્યુઆરી 2022માં ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ સમિટ યોજાવાની છે, અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વાઈબ્રન્ટ સમિટમાં વધુ મુડી રોકાણો આવે તે માટે દુબઈ ખાતે યોજાનારા વર્લ્ડ એક્સ્પોમાં ગુજરાત સરકાર ભાગ લેવાની છે. આ એક્સ્પોમાં વિજય રૂપાણી ભાગ લેવા […]

10મી વાયબ્રન્ટ સમિટમાં મૂડી રોકાણ વધારવા દુબઈમાં યોજાનારા એક્સ્પોમાં ગુજરાત સરકાર ભાગ લેશે

ગાંધીનગરઃ કોરોના સંક્રમણ હળવું થતાં રાજ્ય સરકારે ઔધોગિક મૂડીરોકાણ માટેના પ્રયાસ શરૂ કર્યા છે જેના ભાગપે જાન્યુઆરી 2022માં રાજ્યની  10મી ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટની શકયતા તપાસવા તેમજ તે અગાઉ દુબઇના આંતરરાષ્ટ્ર્રીય એકસપોમાં ભાગ લેવા તૈયારી શરૂ કરવામાં આવી છે. રાજ્યના ઉધોગ વિભાગ, ઉધોગ કમિશનરેટ અને ઇન્ડેટ–બીના ઉપક્રમે આ બન્ને ઇવેન્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code