સુરેન્દ્રનગરના દૂધરેજ પાસે 22માં સાંસ્કૃતિક વન વટેશ્વરનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ખાતે આજે તા. 12મી ઓગસ્ટને શુક્રવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો 73મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી રાજ્યના 22માં સાંસ્કૃતિક વન ‘‘વટેશ્વર વન’’નું લોકાર્પણ કરી ખુલ્લુ મુકશે. 73માં વન મહોત્સવ અંતર્ગત રાજ્યમાં કુલ 10.35 કરોડ રોપાઓનું વિતરણ કરવામાં આવશે. રાજ્યમાં વૃક્ષ આવરણ તથા જૈવિક વિવિધતામાં વધારો કરવાના પ્રયાસ […]