દ્વારકા મંદિરમાં હોળી ફૂલડોલ મહોત્સવમાં વિશેષ આયોજન
દ્વારકા મંદિરમાં ફૂલડોલ મહોત્સવમાં વિશેષ આયોજન દ્વારકા મંદિરમાં હોળી-ધુળેટી તહેવારની ઉજવણી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે દ્વારકા મંદિરમાં હોળી પર ઇતિહાસમાં પ્રથમ વખત વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આગામી હોળી અને ધુળેટીના તહેવારને લઈને દ્વારકામાં આખા મંદિરને લાઈટીંગથી શણગારવામાં આવ્યું છે. મંદિરમાં કરવામાં આવેલ વિશેષ લાઈટિંગનો નજારો જોઈ ભક્તોમાં ખુશીની લહેર જોવા મળી. […]