દ્વારકાના જગત મંદિરમાં ધનુર્માસને લીધે શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર
દ્વારકાધિશના મંદિરમાં ધનુર્માસને લીધે દર્શન મનોરથના કાર્યક્રમોનુંન આયોજન, મોટી સંખ્યામાં વૈષ્ણવો દર્શન માટે ઉમટી પડશે, દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનુર્માસ દર્શન મનોરથના કાર્યક્રમો યોજાશે. હિન્દુ કેલેન્ડર અનુસાર માગસર મહિનામાં સૂર્ય ધન રાશિમાં રહેતો હોવાથી આ માસને ધનુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. મંદિરના વહીવટદારની યાદીમાં જણાવ્યાનુસાર મંદિરમાં ધનુર્માસના ઉત્સવો […]