સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ-ગાંધીનગર વચ્ચે અડધો ડઝન ઈ-બસ સેવા શરૂ કરાઈ
અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. અને અમદાવાદ અને ગાંધીનગર ટ્વીનસિટી બની ગયું છે. ત્યારે બન્ને શહેરો વચ્ચે જાહેર પરિવહન સેવા વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ઇલેક્ટ્રોનિક બસ સેવા શરૂ કરાઈ છે. પંચદેવ મંદિર ખાતેથી મૅયર હિતેષ મકવાણા અને સ્ટેન્ડિંગ કમિટી ચૅરમૅન જશવંત પટેલે લીલીઝંડી આપીને બસસેવા શરૂ […]