વોટ્સએપ પર ઈ-ચલણની ભરવા લીંન્ક મોકલી, ડાઉનલોડ કરતા બેન્કમાંથી બે લાખ ઉપડી ગયા
સુરત શહેરમાં સાયબર ફ્રોડનો વધુ એક કેસ નોંધાયો, ઠગબાજે હીરાના વેપારીને વોટ્સએપ પર ‘ઈ-ચલણ રિપોર્ટ‘ની APK ફાઇલ મોકલી હતી, ફાઈલ ડાઉનલોડ કરતા મોબાઈલ ફોન હેક થયો સુરતઃ સાયબર માફિયાઓ અવનવી તરકીબોથી લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે. ત્યારે સાયબર માફિયાએ શહેરના એક હીરાના વેપારીના મોબાઈલ ફોનના વોટ્સએપ પર ‘ઈ-ચલણ રિપોર્ટ’ની APK ફાઇલ મોકલીને તેમનો […]


