ઈ-કોમર્સ માર્કેટ સર્વેલન્સમાં બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સને 142 અપ્રમાણિત ઉત્પાદનો મળી આવ્યા
ભારતીય માનક બ્યૂરો (BIS) એ નાણાકીય વર્ષ 2024-25માં ઈ-કોમર્સ અને ક્વિક કોમર્સ પ્લેટફોર્મ દ્વારા વેચાતા ઉત્પાદનોનું બજાર સર્વેલન્સ હાથ ધર્યું હતું. વિવિધ ગુણવત્તા નિયંત્રણ આદેશો અનુસાર ફરજિયાત BIS પ્રમાણપત્ર હેઠળ આવતા કુલ 344 નમૂનાઓ પ્રાપ્ત થયા હતા. તેમાંથી, 142 નમૂના માન્ય BIS પ્રમાણપત્ર વિના મળી આવ્યા હતા. નાણાકીય વર્ષ 2024-25 થી, આ ઉલ્લંઘનોની તપાસમાં ઈ-કોમર્સ […]