1. Home
  2. Tag "E-Memo"

E- મેમો આપ્યા બાદ પણ દંડ ન ભરનારા વાહનમાલિકોને હવે કોર્ટના સમન્સ જારી કરાશે

અમદાવાદઃ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને ઈ-મેમો આપવામાં આવે છે. શહેરમાં ચાર રસ્તાઓ પર લગાવેલા સીસીટીવી કેમેરા દ્વારા કંન્ટ્રોલરૂમથી વાહનો પર ધ્યાન રાખવામાં આવતું હોય છે. અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને આ-મેમો ફટકારવામાં આવતો હોય છે. વર્ષ 2023માં ટ્રાફિકનાં નિયમના ભંગ બદલ 2.14 લાખ વાહનચાલકને ઈ-મેમો અપાયો હતો. જેમાં દંડ નહીં ભરનારા 1.57 લાખ […]

ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનારા 15 લાખ વાહન ચાલકોને અત્યાર સુધીમાં ઈ-મેમો પાઠવ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં ટ્રાફિક નિયમનનું પાલન ચાલકો પાલન કરી શકે તે માટે તેમની ઉપર નજર રાખવા માટે વિવિધ ચાર રસ્તા ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. દરમિયાન અત્યાર સુધીમાં ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારા 15 લાખથી વધારે વાહન ચાલકોને ઈ-ચલણ ફટકાર્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર રાજ્યમાં તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. આ પ્રકારની […]

અમદાવાદીઓ દંડ ભરવામાં પણ આળસું, 50 લાખ લોકોએ ઈ-મેમોનો દંડ ભર્યો નથી, હવે કાર્યવાહી કરાશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કાળ દરમિયાન લોકો પાસેથી માસ્ક ન પહેરવાના નામે લાખો રૂપિયાનો દંડ વસૂલ્યા બાદ હવે પોલીસે ઈ-મેમો ઈસ્યુ કર્યા બાદ દંડ નહીં ભરનારા વાહનો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોના ઘર સુધી મેમો પહોંચે તે માટે ઈ-ચલણ યોજના શરૂ કરી હતી. પરંતુ અત્યાર […]

અમદાવાદમાં ટ્રાફિક ભંગ કરનારા વાહન ચાલકો ઈ-મેમોને પણ ગણકારતા નથી, 90 ટકા લોકો દંડ ભરતા નથી

અમદાવાદઃ શહેરમાં વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. સાથે જ ટ્રાફિક ભંગના ગુનાઓ પણ વધી રહ્યા છે. શહેરના મોટાભાગના ચાર રસ્તાઓ પર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. અને જેમાં બેરોકટોક ટ્રાફિક ભંગ કરતા વાહનચાલકોને દંડનો ઈ-મેમો મોકલવામાં આવે છે. પરંતુ ઈ-મેમો મળ્યા છતાં ઘણા વાહનચાલકો કે વાહનના માલિકો દંડ ભરતા નથી. અમદાવાદ શહેરમાં ટ્રાફિકના […]

ગુજરાતમાં બે વર્ષમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા 72.60 લાખ વાહન ચાલકોને અપાયા ઈ-મેમો

વાહન ચાલકો પાસેથી 70.80 કરોડનો દંડ વસુલાયો ઈ-મેમોને ગંભારતાથી નથી લેવા વાહન ચાલકો રાજકોટમાં રૂ. 104 કરોડનો દંડ વસુલવાનો બાકી અમદાવાદઃ ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને પોલીસ દ્વારા ઈ-મેમો મોકલવામાં આવે છે. દરમિયાન બે વર્ષના સમયગાળામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ 72.60 લાખ વાહન ચાલકોને ઈ-મેમો આપવામાં આવ્યાં છે. જે પૈકી 70.80 કરોડનો […]

ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં અવલ્લ અમદાવાદીઓ દંડ ભરવામાં આળસુ

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકના નિયમના પાલન માટે શહેરના વિવિધ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ ચાર રસ્તા ઉપર ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવે છે. બીજી તરફ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન વાહન ચાલકો પાસેથી દંડ વસુલવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા મારફતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને ટ્રાફિક […]

ટ્રાફિકના નિયમો ભંગ કરવામાં અવ્વલ અમદાવાદીઓ દંડ નહીં ભરવામાં પણ અવ્વલ

અમદાવાદઃ શહેરના ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. તેમજ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને ઈ-મેમો મોકલાવવામાં આવે છે. દરમિયાન શહેરમાં પાંચ વર્ષના સમયગાળામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ વાહન ચાલકોને 60 લાખ જેટલા ઈ-મેમો આપીને રૂ. 172 કરોડનો દંડ ફટકાર્યો છે. જો કે, વાહન ચાલકોએ માત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code