1. Home
  2. Tag "e-waste"

ઓટો ક્ષેત્રમાં કેમ વધી રહ્યો છે ઈ-વેસ્ટ? આટલા બધા ઈ-વેસ્ટનું શું થશે?

વાહન ઉધોગ હાલમાં યાત્રી વાહનોમાં આપવામાં આવેલ ફીચર્સના મામલામાં તેજીથી આગળ વધી રહ્યું છે. ઝડપથી થઈ રહેલા આ વિકાસના પાછળ ટેક્નોલોજીનો અહમ રોલ છે. વાહનોમાં ઈલેક્ટ્રોનિક કંમ્પોનેંટ્સને લગાતાર અપનાવવા સાથે એક મહત્વપૂર્ણ ચૂનોતી પણ સામે આવે છે. અને તે છે ઈલેક્ટ્રોનિક કચરો, કે ઈ-વેસ્ટ. • ઓટો ક્ષેત્રમાં ઈ-વેસ્ટ શું છે? સરળ શબ્દોમાં કહીએ તો, ઈ-વેસ્ટનો […]

અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન પાસે ઈ-વેસ્ટનો નિકાલ કરવાની કોઈ નક્કર વ્યવસ્થા નથી

અમદાવાદઃ માત્ર અમદાવાદ શહેર જ નહીં પણ દેશના મહાનગરોમાં પણ ઈ-વેસ્ટના નિકાલનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બની રહ્યો છે. ઈ-વેસ્ટ એટલે ઈલેક્ટ્રોનિક કચરો. જૂના થઈ ગયેલા અને બિનઉપયોગી ઈલેક્ટ્રોનિક ઉપકરણોને ઇ-વેસ્ટ કહેવાય છે. સમગ્ર દેશમાં અમદાવાદ શહેર ઈ-વેસ્ટ ઉત્પન્ન કરવામાં છઠ્ઠા નંબરનું સૌથી મોટું શહેર છે. ઈ-વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં ના આવે તો તેમાં રહેલા હાનિકારક […]

ગુજરાતમાં ઈ-વેસ્ટના પ્રમાણમાં સતત વધારો, માનવ જીવન માટે જોખમી

અમદાવાદઃ હાલના આધુનિક જમાનામાં મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન જોવા મળશે. એટલું જ નહીં લેપટોપ અને કોમ્પ્યુટરનો વપરાશ પણ વધ્યો છે. બીજી તરફ સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં ઈ-વેસ્ટ પેદા થાય છે. મોબાઇલ, કમ્પ્યુટર, ચાર્જર, હેડ ફોન જેવા ઉપકરણો ઉપકરણોની આવરદા પૂરી થતાં તેનો યોગ્ય રીતે નીકાલ કરવામાં આવે નહીં તો તેનાથી સર્જાતો ઈ-વેસ્ટ મોટું જોખમ સર્જે […]

ભારતમાં વર્ષ 2020-21માં 3.54 લાખ ટનથી વધારે ઈ-વેસ્ટ એકત્ર કરીને પ્રોસેસિંગ કરાયું

છેલ્લા કેટલાક વર્ષોમાં ઈ-વેસ્ટનું પ્રમાણ વધ્યું કેન્દ્ર સરકારે લોકસભામાં આપી માહિતી વર્ષ 2016-17માં 22,700.33 ટન ઇ-વેસ્ટ એકત્રિત કરાયું હતું દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોન સહિતના ગેજેટના વપરાશમાં વધારો થયો છે. જેના પરિણામે ઈલેક્ટ્રોનિક વેસ્ટનું પ્રમાણ વધ્યું છે. વર્ષ 2020-21 દરમિયાન 3.54 લાખ ટનથી વધારે ઈ-વેસ્ટ એકત્ર કરીને તેની ઉપર પ્રોસેસિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા […]

પર્યાવરણ માટે કચરાનો નિકાલ મોટી સમસ્યા – માત્ર 10 ટકા ઈ-કચરાનું જ થાય છે રિસાયક્લિંગ 

પર્યાવરણ માટે કચરાનો નિકાલ મોટો પડકાર સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડએ જારી કર્યો રિપોર્ટ દિલ્હી – સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડએ એક રિપોર્ટ જારી કર્યો છે, આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2018-19માં ભારત દેશ ફક્ત 10 ટકા ઇ-વેસ્ટનું રિસાયક્લિંગ કરવામાં સક્ષમ રહ્યું હતું, જ્યારે દેશમાં એક જ વર્ષમાં કુલ 771,215 ટન ઇ-વેસ્ટનું ઉત્પાદન થયું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code