બીસીસીઆઈ એ ટીમ ઈન્ડિયાની ટી 20 વર્લ્ડ કપ માટે નવી જર્સી લોંચ કરી
ટીમ ઈન્ડિયાની ટી 20 વર્લ્ડ કપ માટે નવી જર્સી લોંચ ટી 20 વર્લ્ડકપની નવી જર્સી લોંચ દિલ્હીઃ- દેશભરના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી ટી 20 વર્લ્ડ કપની રાહ જોઈ રહ્યા છે ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે રમવાની છે.ત્યારે આ મેચનો ઉત્સાહ કઈક વધુ જોઈ શકાય છે,ત્યારે હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ […]