1. Home
  2. ગુજરાતી
  3. બીસીસીઆઈ એ ટીમ ઈન્ડિયાની ટી 20 વર્લ્ડ કપ માટે નવી જર્સી લોંચ કરી
બીસીસીઆઈ એ ટીમ ઈન્ડિયાની ટી 20 વર્લ્ડ કપ માટે નવી જર્સી લોંચ કરી

બીસીસીઆઈ એ ટીમ ઈન્ડિયાની ટી 20 વર્લ્ડ કપ માટે નવી જર્સી લોંચ કરી

0
Social Share
  • ટીમ ઈન્ડિયાની ટી 20 વર્લ્ડ કપ માટે નવી જર્સી લોંચ
  • ટી 20 વર્લ્ડકપની નવી જર્સી લોંચ

 

દિલ્હીઃ- દેશભરના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી ટી 20 વર્લ્ડ કપની રાહ જોઈ રહ્યા છે ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે રમવાની છે.ત્યારે આ મેચનો ઉત્સાહ કઈક વધુ જોઈ શકાય છે,ત્યારે હવે  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ  ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી છે. કિટ સ્પોન્સર એમપીએલ  એ નવી જર્સીના લોન્ચની પુષ્ટિ કરી છે આ જર્સીનો રંગ વાદળી છે. આ સાથે જ આ જર્સીમાં જેમાં ત્રણ સ્ટા પણ જોવા મળ્યા છે.

જર્સી લોંચ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ટીમ ઈન્ડિયાની આ નવી જર્સીમાં ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને મહિલા ક્રિકેટર હરમન પ્રિત કૌર પોઝ આપી રહ્યા છે આ ફોટો સોસિયલ મીડિયા પર ઘૂમ મચાવી રહ્યો છે .

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ ઓક્ટોબર મહિનામાં ટી 20  વર્લ્ડ માટે ઓસ્ટ્રેલિયા જશે, વિતેલા દિવસની સાંજે ઈન્આડિયા ટીમ માટે આ નવી જર્જેસી લોંચ કરાઈ છે.  ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની ટી20 સીરીઝ રમશે.ઉલ્લેખનીય છે કે આ નવી જર્સીમાં જોવા મળતા આ ત્રણ સ્ટાર ભારતીય ટીમના ત્રણ વખત વિશ્વ જીતવાની નિશાની છે

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code