સૌરાષ્ટ્ર-કચ્છમાં વહેલી પરોઢે ઝાકળ વર્ષા અને ધૂમ્મસભર્યુ વાતાવરણ
રાજકોટ, 30 ડિસેમ્બર 2025: Early morning mist and foggy weather in Saurashtra-Kutch સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઉતર-પૂર્વને બદલે પશ્ચિમનાં પવનો ફુંકાતા વહેલી સવારથી ધુમ્મસ છવાયું હતું. સાથે જ ઠંડીનાં પ્રમાણમાં પણ ઘટાડો થયો હતો. વહેલી સવારે ઝાકળને કારણે રોડ ભીજાઈ ગયા હતા. અને ધૂમ્મસને લીધે વાહનચાલકોએ મુશ્કેલી અનુભવી હતી. હજુ બે થી ત્રણ દિવસ સવારે ધુમ્મસ રહેવાની […]


