ગાંધીનગર એસટી ડેપોએ હોળી-ધૂળેટીના તહેવારોમાં 18.68 લાખની કરી કમાણી
હોળી-ધૂળેટીના તહેવારોમાં 264 એકસ્ટ્રા બસો દોડાવી વધારાની બસ સોવાનો 11,100 પ્રવાસીઓએ લાભ લીધો સાત દિવસમાં એકસ્ટ્રા બસો 75,880 કિલોમીટર દોડી ગાંધીનગરઃ હોળી અને ધૂળેટીના તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે ગાંધીનગર એસ ટી ડેપો દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. પંચમહાલ, દાહોદ સહિત વિવિધ વિસ્તારોમાં એકસ્ટ્રા બસોના સંચાલનનો 11,100થી વધુ પ્રવાસીઓએ લાભ લીધો હતો. જેથી […]