બાળકીઓને કાનમાં નાનપણથી પહેરાવામાં આવે છે આભુષણ, જાણો શું છે કાનમાં બુટ્ટી પહેરવા પાછળના કારણો
દિકરીઓનો કાન કોંચવાની પરંપરા નાનપણથી દિકરીઓના કાનમાં આભૂષણ પહેરાવાય છે જો ઘરમાં દિકરીનો જન્મ થયો હોય તો નાનપણથી જ દિકરી જ્યારે 6 મહિના જેટલી થઆય એટલે તેના કાચ કોંચવામાં આવે છએ એટલે કે તેને કાનમાં આભુષણ પહેરાવામાં આવે છએ શરુઆતમાં તો ચાંદી કે સોનાના તાર પહેરાવે છે જેમ જેમ દિકરી મોટી થાય તેમ તેમ ચેને […]