
બાળકીઓને કાનમાં નાનપણથી પહેરાવામાં આવે છે આભુષણ, જાણો શું છે કાનમાં બુટ્ટી પહેરવા પાછળના કારણો
- દિકરીઓનો કાન કોંચવાની પરંપરા
- નાનપણથી દિકરીઓના કાનમાં આભૂષણ પહેરાવાય છે
જો ઘરમાં દિકરીનો જન્મ થયો હોય તો નાનપણથી જ દિકરી જ્યારે 6 મહિના જેટલી થઆય એટલે તેના કાચ કોંચવામાં આવે છએ એટલે કે તેને કાનમાં આભુષણ પહેરાવામાં આવે છએ શરુઆતમાં તો ચાંદી કે સોનાના તાર પહેરાવે છે જેમ જેમ દિકરી મોટી થાય તેમ તેમ ચેને મનપસંદ બુટટ્ઈઓ પહેરાવાય છે પણ શું તમે વિચાર્યું છે કે શા માટે દિકરીઓના જ કાન કોંચાવામાં આવે છે એ વાત અલગ છે કે ફેશનમાં આજડકાલ હવે દિકરાઓ પણ કાનમાં બુટ્ટ ીપહેરી રહ્યા છએ પણ રિવાજ અને પરંપરા પ્રમાણે દિકરીઓને કાન કોંચવામાં આવે છે.
કાન વીંધવાનું એક અલગ જ મહત્વ છે. તે આપણા સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે, તેમજ તે 16 સંસ્કારોમાંથી એક છે, માનવ જીવનના વિવિધ તબક્કાઓને ચિહ્નિત કરવા અને ઉછેર બતાવવા માટે કરવામાં આવતી ધાર્મિક વિધિઓ છે.કાન વીંધવાથી દૃષ્ટિ સુધરે છે. વાસ્તવમાં, કાનના નીચેના ભાગમાં એક બિંદુ છે.
આ સાથે જ કાન ચોંકવાથી આંખોની નસો આ બિંદુમાંથી પસાર થાય છે. જ્યારે કાનના આ બિંદુને વીંધવામાં આવે છે, ત્યારે તે આંખના સ્થળને ઝડપી બનાવવામાં મદદ કરે છે.આ સાથે જ કહેવાય છે કે કાન વીંધવાથી શરીરના તે બિંદુ ખુલે છે જે પાચનતંત્રને સંતુલિત કરવામાં મદદ કરે છે. કાન વીંધવાથી સ્થૂળતાની શક્યતાઓ પણ ઘટી જાય છે.