પાકિસ્તાન, બાંગ્લાદેશમાં ભૂકંપ, કોલકાતા અને ઈશાન ભારતમાં કંપન અનુભવાયું
નવી દિલ્હી, 21 નવેમ્બર, 2025: Earthquake in Pakistan, Bangladesh બાંગ્લાદેશમાં આજે શુક્રવારે સવારે 5.6ની તીવ્રતાનો ધરતીકંપ થયો હતો. આ ધરતીકંપની અસર ભારતમાં કોલકાતા, માલ્દા, કુચબિહારી, નડીઆ, દક્ષિણ દિનાપુર અે સિલીગુડીમાં પણ અનુભવાયા હતા. અન્ય એક અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં પણ ભૂકંપથી ધરતી ધ્રુજી હતી. જોકે, સવારે 11 વાગ્યા સુધી કોઈપણ જગ્યાએથી જાનમાલને નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. […]


