મોરોક્કોમાં ભૂકંપથી તબાહી, મૃત્યુઆંક 2100ને પાર,સેંકડો મકાનો થયા જમીનદોસ્ત
મોરોક્કોમાં શુક્રવારે 6.8ની તીવ્રતાનો આવ્યો હતો ભૂકંપ મૃત્યુઆંક 2100ને પાર, અનેક લોકો થયા ઘાયલ અલ-હૌઝ પ્રાંતમાં સૌથી વધુ 1,293 લોકોના મોત થયા દિલ્હી: મોરોક્કોમાં વિનાશક ભૂકંપથી મૃત્યુઆંક વધીને 21,22 થી વધુ થઈ ગયો છે અને ઓછામાં ઓછા 2,421 ઘાયલ થયા છે. દેશના ગૃહ મંત્રાલયે શનિવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપમાં […]


